Advertisement

Possibility Of Two Parts In Non Reservation Class Movement

Possibility Of Two Parts In Non Reservation Class Movement બિન અનામત વર્ગના આંદોલનમાં 2 ફાંટા પડ્યાની શક્યતા

બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. ઉમિયા ધામ મંદિરે આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામ, ખોડલ ધામ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો હાજર રહ્યાં હતા.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube


Like us on Facebook


Follow us on Twitter


You can also visit us at:

Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,

Post a Comment

0 Comments