Advertisement

Apply for Lost | Damaged Reprint Duplicate PAN (પાનકાર્ડ) online [Gujarati Video]

Apply for Lost | Damaged Reprint Duplicate PAN (પાનકાર્ડ) online [Gujarati Video] How to Apply for Lost or Damaged Pan Card Get Duplicate Pan Card for Lost Pan card

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરો માત્ર 2 મીનીટમાં મોબાઈલ માંથી | Aadhar PAN Linking in 2 minutes
Last Date: 31/12/2019

1) AADHAAR જો PAN સાથે લિંક કરેલું હોય તો તમે તુરંત રિપ્રિન્ટ કરાવી શકો છો
આ સુવિધા ફક્ત તે જ PAN ધારકો માટે ઉપલબ્ધ છે કે જેમની નવીનતમ પાન અરજીની આવકવેરા વિભાગના એનએસડીએલ ઇ-સરકાર અને / અથવા ઇ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી.
www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html

2) AADHAAR જો PAN સાથે લિંક ના કરેલું હોય તો


3) Aadhar PAN Linking


પાનકાર્ડ વિશે માહિતી ઘરે બેઠા ઓનલાઇન PAN CARD માં આ રીતે માહિતી સુધારો । Ek Vaat Kau

Modi Yojana 2019, PM Modi Yojana 2019, Modi Sarkar Yojana, Sukanya Yojana, PM Modi New Scheme 2019, Modi Yojana For Students, Modi Yojana For Girls, Narendra Modi Yojana, Pradhan Mantri Awas Yojana, Pension Yojana, Awas Yojana, Bank Scheme, Government Scheme, LIC Scheme etc.
Application Form for a Duplicate of Lost or Damaged PAN Card
તમારા પાનકાર્ડ (કાયમી એકાઉન્ટ નંબર) ને આધારકાર્ડ સાથે લીંક કરવાની અંતિમ તારીખ આ મહિનામાં સમાપ્ત થઈ રહી છે. નાણા મંત્રાલય દ્વ્રારા આ વર્ષની શરૂઆતમાં જારી કરેલી સૂચના અનુસાર પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે જોડવા ની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

સરકારે ભૂતકાળમાં ઘણી વખત અંતિમ મુદત લંબાવી હતી. જોડાણ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આ છેલ્લી અને અંતિમ મુદત હોઈ શકે છે.જો પાનને આધાર સાથે લિંક નહીં કરો તો શુ?

આધાર ને પાન સાથે ના જોડવાના પરિણામો ફાઈનાન્સ બીલ 2019 માં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યા છે. આવકવેરા કાયદાની કલમ 139AA ની પેટા કલમ (2) માં અગાઉ જણાવ્યું હતું કે જો આધાર નંબર સાથે લિંક નહીં થાય તો પાન “અમાન્ય” થઈ શકે છે.

જો કે, નાણાં બિલમાં આ મહિનાથી અસરકારક જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે કે નવા નિયમ મુજબ આવા તમામ પાનકાર્ડ “નિષ્ક્રિય” થઈ જશે. આનો અર્થ એ છે કે આવા પાન કાર્ડનો ઉપયોગ હવે સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે નહીં.

પછીએ થી તેમને ફરીથી ઓપરેટીવ બનાવી શકાય છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ નથી. કારણ કે, આવકવેરા વિભાગ દ્વ્રારા “નિષ્ક્રિય” શબ્દની વ્યાખ્યા હજુ કરવામાં આવી નથી.

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન (પરમેનન્ટ અકાઉન્ટ નંબર) જરૂરી છે. આ ઉપરાંત, બેંક ખાતામાં 50 હજાર અથવા તેનાથી વધુની લેવડ-દેવડ કરવા માટે પણ પાનકાર્ડ અનિવાર્ય હોય છે. એટલુ જ નહીં પરંતુ, લોન લેવા માટે પણ પાનકાર્ડ જરૂરી છે. આથી, જે તમારી પાસે પાનકાર્ડ ન હોય તો તમે અહીંથી જલ્દી પાનકાર્ડ બનાવી શકો છો. જણાવી દઈએ કે, પાનકાર્ડ બનાવવુ હવે ખૂબ જ સરળ થઈ ગયુ છે.
આધારકાર્ડ,પાનકાર્ડ,આધારકાર્ડ પાનકાર્ડ લિંક,જોડાણ,આધાર,પાન,સરકારી નિયમો,નવા નિયમો,છેલ્લી તારીખ 31/12/2019,ગુજરાતી સમાચાર,ગુજરાત,aadhar card pan card linking,aadhar pan link,link,income tax,income tax department,aadharcard,pancard,linking,central government rules,new rules,gujarati news,news in gujarati,general knowledge
આવા પાન દ્વારા અગાઉ કરેલા વ્યવહારોની માન્યતાઓને બચાવવા માટે આ ઠરાવમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેથી જો કોઈ વ્યક્તિ આધાર નંબર ને લીંક કરવામા નિષ્ફળ જાય તો આવી વ્યક્તિને ફાળવવામાં આવેલ પાન”નિષ્ક્રિય” કરવામાં આવશે.
પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લીંક કરીશું?

www.incometaxindiaefiling.gov.in આ લીંક પર ક્લિક કરી અને પેજ પર ડાબી બાજુ “Link Adhar” પર ક્લિક કરો.

જો તમારું એકાઉન્ટ રજીસ્ટર નહિ કરેલું હોય તો પહેલા એકાઉન્ટ રજીસ્ટર કરવાનું રહેશે.
લોગ-ઇન કાર્ય બાદ ખુલેલા પેજ પ્રોફાઈલ પર ક્લિક કરો, હવે આધાર કાર્ડ ના ઓપ્સન પર ક્લિક કરો ત્યાં આધાર કાર્ડ નંબર નાખી ને કેપ્ચા કોડ ભરો.

SMS થી પણ પણ લીંક કરી શકો છો.567678 અથવા 56161 પર સંદેશ મોકલી ને આધાર ને પાન સાથે લીંક કરી શકાય છે.



how to apply for pan card,
how to apply for new pan card,
how to apply for lost or damaged pan card,
how to get new pan card for lost or damage pan card,
new pan card online apply,
naya pan card online kaise banaye,
new pan card online apply using e-kyc paperless,
how to make pan card online using ekyc process,
how to reprint a pan card for lost or damage pan card,
duplicate pan card for lost pan card,
apply for new pan card using aadhaar based e-kyc,
smart gujarat channel,
aadhar ekyc,kyc

#smartgujaratchannel

how to apply for lost or damaged pan card,how to get new pan card for lost or damage pan card,how to reprint a pan card for lost or damage pan card,duplicate pan card for lost pan card,smart gujarat channel,aadhar ekyc,kyc,પાનકાર્ડ,નવા પાનકાર્ડ અને આધારકાર્ડ ના નિયમો,આધારકાર્ડ,આધારકાર્ડ પાનકાર્ડ લિંક,જોડાણ,આધાર,પાન,સરકારી નિયમો,નવા નિયમો,aadhar card pan card linking,aadhar pan link,link,aadharcard,pancard,linking,new rules,પાનકાર્ડ વિશે માહિતી,

Post a Comment

0 Comments