આણંદનુ એક સ્વીમીંગ ગ્રુપ જે છેલ્લા બે દાયકાથી કોઇ પણ સીઝનમાં એક દિવસ પણ બગાડયા વગર સવારે 6 વાગે સ્વીમીંગ કરે છે આ ગૃપના સભ્યોએ મોટી ઉમરે પણ દેશભરમાં યોજાતી સ્વિમિંગની જુદી જુદી કોમ્પીટીશનમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે અને અન્ય લોકોને પણ નાનીમોટી સમસ્યાઓને નજરઅંદાજ કરી સાહસ સાથે આગળ વધવા કહે છે
0 Comments